22
22
<title>શું થાય જ્યારે મારુ કમ્પ્યૂટર સ્થગિત થાય?</title>
30
24
<p>જ્યારે તમે કમ્પ્યૂટરને <em>સ્થગિત</em> કરો તો, તમે નિષ્ક્રિય કરવા તેને મોકલો. બધા તમારાં કાર્યક્રમો અને દસ્તાવેજો ખુલ્લા રહેશે, પરંતુ કમ્પ્યૂટરનાં બીજા ભાગો અને સ્ક્રીન પાવરને સંગ્રહવા બંધ કરે છે. કમ્પ્યૂટર હજુ ચાલુ છે, અને તે થોડા પાવરને હજુ વાપરી રહ્યા છે. તમે કીને દબાવીને ઝગાડી શકો છો અથવા માઉસ પર ક્લિક કરી કરી રહ્યા છે. જો તે કામ ન કરે તો, પાવર બટનને દબાવવાનો પ્રયત્ન કરો.</p>
32
26
<p>અમુક કમ્પ્યૂટર પાસે હાર્ડવેર આધાર સાથે સમસ્યાઓ છે કે જેનો મતલબ એ થાય કે તેઓ <link xref="power-suspendfail">યોગ્ય રીતે સ્થગિત અથવા હાઇબરનેટ થવા સક્ષમ હોઇ શકતા નથી</link>. તે જોવા માટે તમારાં કમ્પ્યૂટર પર સ્થગિતને ચકાસવાનો સારો વિચાર છે જો તે તેની પર આધાર રાખતા પહેલાં તે કામ કરતુ નથી.</p>