1
<?xml version="1.0" encoding="utf-8"?>
2
<page xmlns="http://projectmallard.org/1.0/" xmlns:its="http://www.w3.org/2005/11/its" type="topic" style="problem" id="printing-paperjam" xml:lang="gu">
5
<link type="guide" xref="printing#problems"/>
7
<revision pkgversion="3.4.0" date="2012-02-19" status="candidate"/>
10
<name>જીમ કેમ્પબેલ</name>
11
<email its:translate="no">jcampbell@gnome.org</email>
14
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
16
<desc>કેવી રીતે અટકેલ પેપરન સાફ કરવા તે પ્રિન્ટરનાં મેક અને મોડલ પર આધાર રાખશે કે જે તમારી પાસે છે.</desc>
19
<title>અટકેલ પેપરને સાફ કરી રહ્યા છે</title>
21
<p>અમુકવાર પ્રિન્ટરો ખોટી રીતે પેપરની શીટ લે છે અને પેપર બધા અટકી જાય છે.</p>
23
<p>તમારાં પ્રિન્ટર માટે પુસ્તિકા સામાન્ય રીતે કેવી રીતે અટકેલ પેપરને સાફ કરવા પર વિગત થયેલ સૂચનાઓ પૂરી પાડે છ. સામાન્ય રીતે, તમે તેની અંદર અટકેલ પાનાંન શોધવા માટે પ્રિન્ટરની પેનલન ખોલવાની જરૂર પડશે (પરંતુ સાવચેતીપૂર્વક) પ્રિન્ટરની અંદરથી અટકેલ પાનાંને ખેંચો.</p>
25
<p>એકવાર અટકેલ પાનું સાફ કરી દેવામાં આવ્યુ હોય તો તમારે ફરી છાપવાનું શરૂ કરવા માટે પ્રિન્ટરનાં <gui>પુન:પ્રાપ્ત</gui> બટનને દબાવવાની જરૂર પડી શકે છે. અમુક પ્રિન્ટરો સાથે, તમારે પ્રિન્ટરને બંધ કરવાની જરૂર પડી શકે છે અને ફરી ચાલુ કરો, અને ફરી પ્રિન્ટ કાર્યને શરૂ કરો.</p>