21
23
<p>આ ઉપકરણોને વાપરવા માટે તમારાં કમ્પ્યૂટર માટે ક્રમમાં, તેઓ સાથે કેવી રીતે વાર્તાલાપ કરવું તે જાણવા માટે તેની જરૂરિયાત છે. આ <em>ઉપકરણ ડ્રાઇવર</em> તરીકે કહેવાતા સોફ્ટવેરનાં ભાગ તરીકે પૂર્ણ થાય છે.</p>
23
<p>જ્યારે તમે તમારાં કમ્પ્યૂટરમાં ઉપકરણ સાથે જોડાવો તો, તમારે કામ કરવા માટે યોગ્ય સ્થાપિત થયેલ ડ્રાઇવર હોવુ જ જોઇએ. ઉદાહરણ તરીકે, જો તમે પ્રિન્ટરમાં પ્લગ કરો પરંતુ યોગ્ય ડ્રાઇવર ઉપલબ્ધ ન હોય તો, તમે પ્રિન્ટરને વાપરવા સક્ષમ હશો નહિં. સામાન્ય રીતે, દરેક ઉપકરણનું મોડલ ડ્રાઇવરને વાપરે છે કે જે કોઇપણ બીજા મોડલ સાથે સુસંગત નથી.</p>
25
31
<p>Linux પર, મોટાભાગનાં ઉપકરણો માટે ડ્રાઇવરો એ મૂળભૂત રીતે સ્થાપિત થયેલ છે, તેથી બધુ જ કામ કરવુ જોઇએ જ્યારે તેને પ્લગ ઇન કરો તો. છતાંપણ, ડ્રાઇવરોને જાતે જ સ્થાપિત કરવાની જરૂર પડી શકે છે અથવા કોઇપણ રીતે ઉપલબ્ધ હોઇ શકે નહિં.</p>
27
<p>વધુમાં, અમુક હાલનાં ડ્રાઇવરો એ અપૂર્ણ અથવા આંશિક બિનકાર્યરત હોય છે. ઉદાહરણ તરીકે, તમે તે તમારાં પ્રિન્ટરને શોધી શકો છો બે બાજુ છાપન કરી શકાતુ નથી, પરંતુ નહિ તો સંપૂર્ણપણે કાર્યક્ષમ છે.</p>