1
<?xml version="1.0" encoding="utf-8"?>
2
<page xmlns="http://projectmallard.org/1.0/" type="guide" style="task" id="files-search" xml:lang="gu">
5
<link type="guide" xref="files"/>
7
<revision pkgversion="3.6.0" version="0.2" date="2012-09-25" status="review"/>
10
<name>GNOME દસ્તાવેજીકરણ પ્રોજેક્ટ</name>
11
<email>gnome-doc-list@gnome.org</email>
13
<credit type="author">
14
<name>Shaun McCance</name>
15
<email>shaunm@gnome.org</email>
17
<credit type="editor">
18
<name>માઇકલ હીલ</name>
19
<email>mdhillca@gmail.com</email>
22
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
24
<desc>ફાઇલ નામ અને પ્રકાર પર આધારિત ફાઇલોને સ્થિત કરો. પછીનાં વપરાશ માટે તમારા શોધોને સંગ્રહો.</desc>
27
29
તમે ફાઇલ સંચાલકમાં સીધા તેમાં ફાઇલ પ્રકાર અથવા તેનાં નામ પર આધારિત ફાઇલો માટે શોધી શકો છો. તમે સામાન્ય શોધને પણ સંગ્રહી શકો છો, અને તેઓને તમારાં ઘર ફોલ્ડરમાં ખાસ ફોલ્ડરો તરીકે દેખાશે.
31
<links type="topic" style="linklist">
32
33
40
<gui>પ્રવૃત્તિ </gui> ઝાંખીમાંથી <app>ફાઇલ</app> કાર્યક્રમનો ખોલો.
43
જો તમે ફાઇલોને જાણો તો તમે ખાસ ફોલ્ડરનાં હેઠળ છો, તે ફોલ્ડરમાં જાવ.
46
સાધનપટ્ટીમાં બૃહદદર્શક કાચ પર ક્લિક કરો, અથવા <keyseq><key>Ctrl</key><key>F</key></keyseq> દબાવો.
49
શબ્દ અથવા શબ્દોને લખો કે જે ફાઇલ નામમાં દેખાય છે તે તમે જાણો છો. ઉદાહરણ તરીકે, જો શબ્દ "ઇનવોઇસ" સાથે તમારું નામ બધી તમારી ઇનવોઇસ સાથે હોય, ઇનવોઇસ ટાઇપ કરો. <key>Enter</key> ને દબાવો. શબ્દો અમુક સ્થિતિને લીધે બંધબેસે છે.
52
તમે સ્થાન અને ફાઇલ પ્રકાર દ્દારા તમારાં પરિણામોને સાંકડુ કરી શકો છો.
55
તમારાં <file>ઘર</file> ફોલ્ડરમાં શોધ પરિણામોને મર્યાદિત કરવા માટે <gui>ઘર</gui> પર ક્લિક કરો, અથવા બધી જગ્યાએ શોધવા માટે <gui>બધી ફાઇલો</gui>
58
<key>+</key> પર ક્લિક કરો અને ફાઇલ પ્રકાર પર આધારિત પરિણામોને સાંકડા કરવા માટે ડ્રોપ-ડાઉન યાદીમાંથી <gui>ફાઇલ પ્રકાર</gui> ને પસંદ કરો. આ વિકલ્પને દૂર કરવા માટે <key>x</key> બટન પર ક્લિક કરો અને શોધ પરિણામોને વિસ્તૃત કરો.
63
તમે ખોલી, નકલ, કાઢી શકો છો, અથવા નહિંતો શોધ પરિણામોમાંથી તમારી ફાઇલો સાથે કામ કરો, તમે ફાઇલ સંચાલકમાં કોઇપણ ફોલ્ડરમાંથી કરશો.
66
શોધમાંથી બહાર નીકળવા માટે ફરીથી સાધનપટ્ટીમાં બૃહદદર્શક કાચ પર ક્લિક કરો અને ફોલ્ડરમાં પાછા જાવ.
70
જો તમે અમુક શોધોને વારંવાર ચલાવો ચો, તમે તેઓને ઝડપથી સંગ્રહી શકો છો.
73
74
<item>
ઉપર પ્રમાણે શોધ શરૂ કરો.
</item>
75
<item>
When you're happy with the search parameters, click the ⚙ gear
76
button and select <gui>Save Search As</gui>.
</item>
77
<item>
શોધ નામને આપો અને <gui>સંગ્રહો</gui> પર ક્લિક કરો. જો તમને ગમે તો, તેમાં શોધને સંગ્રહવા માટે વિવિધ ફોલ્ડરને પસંદ કરો. જ્યારે તમે તે ફોલ્ડરને ડુઓ તો, તમે તેની પર બૃહદર્શક કાચ સાથે નારંગી ફોલ્ડર ચિહ્ન તરીકે તમારી સંગ્રહેલ શોધને જોશો.
</item>
80
શોધ ફાઇલને દૂર કરવા માટે જ્યારે તમે તેની સાથે પૂર્ણ કરો ત્યારે, ફક્ત શોધને <link xref="files-delete">કાઢી નાંખો</link> તમે કોઇપણ બીજી ફાઇલ સાથે કરશો. જ્યારે તમે સંગ્રહેલ શોધને કાઢો તો, તે ફાઇલોને કાઢતુ નથી કે જે શોધ બંધબેસે.